વ્હાલી દીકરી યોજના 2026 ગુજરાત | ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ, પાત્રતા અને ₹1,10,000 સહાય

વ્હાલી દીકરી યોજના 2026 | સંપૂર્ણ માહિતી

યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા બાળવિવાહ અટકાવવા માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે.

કોણ લાભ મેળવી શકે?

  • ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી દીકરી
  • પરિવારની પ્રથમ બે દીકરી
  • વાર્ષિક આવક ₹2 લાખ સુધી
  • 02-08-2019 અથવા ત્યારબાદ જન્મેલી દીકરી

સહાય કેટલી મળશે?

તબક્કો સહાય
ધોરણ 1 પ્રવેશ ₹4,000
ધોરણ 9 પ્રવેશ ₹6,000
18 વર્ષની ઉંમરે ₹1,00,000
કુલ સહાય ₹1,10,000

જરૂરી ડોક્યુમેન્ટ

  • જન્મ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનો દાખલો
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • રહેઠાણનો પુરાવો

અરજી કેવી રીતે કરવી?

  1. નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરો.
  2. અરજી ફોર્મ મેળવો.
  3. જરૂરી દસ્તાવેજો જોડો.
  4. ફોર્મ જમા કરો.
  5. મંજૂરી બાદ સહાય DBT દ્વારા મળશે.

મહત્વપૂર્ણ માહિતી

યોજનાનો લાભ તબક્કાવાર આપવામાં આવે છે અને 18 વર્ષની ઉંમરે ₹1 લાખની સહાય મળે છે. 0

અરજી માટે અહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post