કુંવરબાઈનું મામેરુ યોજના
પાત્રતાના માપદંડ
- આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેંટ
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
- સ્વ ઘોષણા ફોર્મ (Self-Declaration)
ફોર્મ ભરવા માટે આહી ક્લિક કરો
|

Post a Comment