Top News

ગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ : ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈન્ચ ટ ઈ-ચલણ

ગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ : ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈન્ચ ટ ઈ-ચલણ 

ગુજરાતનો વાહન વ્યવહાર વિભાગ ટૂંક સમયમાં મોટર વાહન ડાયકાના અમલીકરણને વધુ સશક્ત બનાવવા અને માર્ગ સલામતી વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ માટે ધ-ઉપષિભશિશક્ષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. 

આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નેશનલ હાઈવે અને માર્ગ અને મડાન વિભાગ હેઠળના તમામ હોલ પ્લાઝા પરથી પસાર થતા હાન્સપોર્ટ વાહનોના રંગઈ. વીમો. ફ્રિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજોની ચડારાણી કરવામાં આવશે. જો આ દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર અપડેટ ન હોય, તો વાહન માલિકને ઈ-ચલણ મોકલવામાં આવરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર ઉફતય શર મશક્ષલ ખીતચાત" અને "ઉફત્તય શર હસદસક્ષલ'ના ધ્યેયને સાકાર કરવા માટે આ પગલું ભરી રહી છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (ગઈઈ) દ્વારા 'ય-ઉપવિભશિઋક્ષ' પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં તમામ ટોલ પ્લાઝા પર લાગુ પરશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારના દ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકો-માલિકોને તેમના વાહનના ડમઈ, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજો પરિવહન પોર્ટલ પર આપટ રાખવા જણાવ્યું છે. જો ડોઈ ઠરસ્તાવેજ અપડેટ ન હોય. તો તેને સાત દિવસમાં અપડેટ કરાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલું ટ્રાન્સપોર્ટ લેગે પારદર્શિતા લાવવામાં અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. 

Post a Comment

Previous Post Next Post